બગીચા માં એક સુવિચાર લખ્યો હતો ...
ઝાડ પર પ્રેમિકા નું નામ લખવાને બદલે પ્રેમિકા ના નામ પર એક ઝાડ વાવો ...
આ વાત મારા એક મિત્રને દિલ પર લાગી ગઈ ...
ગર્લ ફ્રેન્ડ ની ગણતરી કરી ...
અને
આખરે ૧ વીઘા જમીન લઇ ને શેરડી વાવી દીધી ...
😂😂😂😂😂😜 વેલેન્ટાઈન વિક સ્પેશિયલ🤪🤪🤪