તમે જે વિચારો સમજો તે તમારી મન બુદ્ધિ ના વિકાસ મુજબ જ , માટે વાવા કે નાના ની જરૂર નથી,
શુરતા દિમાગમાં કે રદયમાં એકેય માં ન હોય..
સુરતા નાભી કમળમાં હોય તે માંથી પાર નીકળવા અને ખુદને સમજવા સાત ચક્રો જાગૃત કરવા પડે, ખુદને ગુરૂ શરણે જાઈ શૂન્ય થવું પડે, દીલો દીમાગનો કચરો સાફ કરવો પડે, નહીંતર સાત ચક્રો ગતિમાન પછી પણ રાવણ જેવી દશા થાય, શૂન્ય માંથી સર્જન થાય જેમ અકાર માંથી મકાર ઓમકાર થયું,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના..ખબર રાખજો ખુદના દીવાની
-Hemant Pandya