૧૦૮ જન્મ સતીના થયા દેહ ત્યાગી નવો જન્મ લીધો અને શીવનેજ વર્યા, પણ શિવ ન મુત્યુ પામ્યા ન નવો જન્મ થયો,
જીવ માંથી શિવ બનવું આજે પુરુષ તત્વ ધારણ કરનાર જીવનું કામ, અને સ્ત્રી તત્વે શક્તિ બની શીવની ( વર્તમાન ના પરમ પુરુષ તત્વ ની) અર્ધાગની બનવું આછે સ્ત્રી તત્વ નું કામ, બે તત્વ ભેગા થઇ શૃષ્ટી ની રચના કરવી ઓમ માળખું રચવું..
આછે નિર્વાણ
ખુદ માટે નહીં જગત બનાવી તેના કલ્યાણ માટે મૉંબાપ બની કાર્ય કરવા, બાકી આશક્ત માનવી અને 84 લાખ બીજી યોની કે પ્રેત બની ભટકવું કે ભક્તિ કરી વૈકુંઠ જવું,ઘણા છે વિકલ્પ..
અભીનંદન
આત્મ હંસ પ્રકાસ
-Hemant Pandya