कृतस्य करणम् नास्ति,
मृतस्य मरणम् यथा।
गतस्य शोचनम् नास्ति,
ह्येतद्वेदविदाम् मतम्॥
*વિન્યાસ* न अस्ति,
हि एतद् वेदविदाम् ॥
*ભાવાર્થ* શાસ્ત્રનાં જાણકારો (વેદવિદ્વાનો) નો એવો મત છે કે જે કામ થઈ ગયું છે એને બરાબર એ જ રીતે (યથાતથ) ફરીથી એ સ્થાને, સમયે અને એ રીતે કરી શકાતું નથી.જેનું મૃત્યુ થઈ ગયું છે એને ફરીથી મારી શકાતો નથી.જે વીતી ગયું છે એનાં વિશે વિચારવાનું નકામું છે.
🙏 પ્રબુદ્ધ બુધવાર!🙏