મારી સુંદર સવારનો એક વિચાર છે તું.🌹
મારી સંવેદના ની કલ્પના છે તું.🌹
મારી બંધ આંખે જોયેલું સપનું છે તું.🌹
મારાં શ્વાસ નો આધાર છે તું.🌹
મારી દરેક નાદાની નો સહવાસ છે તું.🌹
મારાં વહેતાં આંસુનો જવાબ છે તું.🌹
મારાં અભાવનો ભાવ છે તું.🌹
મારાં મૌનનાં ઢળતાં શબ્દો છે તું.🌹
પ્રણયને વિહરવા ખુલ્લુ આકાશ છે તું.🌹
છતાં વેદનાં એ પાળેલું છળ છે તું.🌹
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹