આવતી કાલે *શ્રીમતી. નિર્મલા સીતારમણ*
સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરશે
સવારે 11.15 વાગ્યે અર્નબ ગોસ્વામી બજેટને ઐતિહાસિક ગણાવશે
બપોરે 1.15 વાગ્યે કોંગ્રેસ બજેટને જન વિરોધી જાહેર કરશે
CPI બજેટને અંબાણી અને અદાણી માટે ભેટ સોગાદ વાળું જાહેર કરશે
સપા બજેટને ખેડૂત વિરોધી જાહેર કરશે
સાંજે રૂબિકા અને અંજના સમગ્ર મીડિયા વિશ્વના ટોચના અર્થશાસ્ત્રીઓ બની જશે
પરંતુ રાત્રે સામાન્ય માણસ કોઈ ફરક વગર સૂઈ જાય છે
કારણ કે તેને બીજા દિવસે કામ પર જવાનું હોય છે
*હેપ્પી બજેટિંગ*