🙏🙏જેનું જીવન પ્રેરણાનું ઝરણું બની ધરા પર વહી ગયું,
પ્રથમ ખુદ પર સત્યના પ્રયોગો કરી સત્યનો મહિમા સમજાવી ગયા,
અહિંસા થી હિંસાને કેવી રીતે કરવી પરાજિત તે શીખવી ગયા,
'રામ સત્ય છે' એ વાત મૃત્યુના અંતે પણ "હે રામ" બોલી એક ગાંધી દુનિયાને શીખવી ગયા,
👓મહાત્મા ગાંધી નિર્વાણ દિન👓
-Parmar Mayur