*કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈ ને ગુમાવતી નથી,*
*ગુમાવે છે બંને એક બીજાને*
*એકને વહેલો એહસાસ થાય છે તો બીજા ને મોડો...*
*સારા સંબંધ ટકાવવા આટલું જ કહેજો તમારાં અંગત ને,*
*ક્યારેક હું કહી ના શકું તો તું સમજી* *જજે,*
*ક્યારેક હું સમજી ના શકું તો તું કહી* *દેજે._*
👏👏👏👏👏