पत्रं नैवं यदा करीलविटपे,
दोषो वसंतस्य किम्?
नोलूकोऽप्यवलोकते यदि दिवा,
सूर्यस्य किम् दूषणम्?
वर्षा नैव पतंति चातकमुखे,
मेघस्य किम् दूषणम्?
यत्पूर्वं विधिना ललाटलिखितं
तन्मार्जितुम् क: क्षम:॥
*(चाणक्यनीति)*
*વિન્યાસ*
न एव, दोष: वसंतस्य,
न उलूक: अपि अवलोकते,
यत् पूर्वं, तत् मा अर्जितम्।
*ભાવાર્થ* વાંસના ઝાડ પર પાંદડા ન ઉગે એમાં વસંત ઋતુનો શો વાંક? ઘુવડ દહાડે ન જોઈ શકે એમાં સૂરજનો શો દોષ? વરસાદનું ટીપું ચાતક પક્ષીના મોંમાં ન પડે એમાં વાદળાંનો શું ગુનો? વિધાતાએ જેનાં લલાટમાં જે પહેલેથી જ લખી નાખ્યું છે એને કોઈ કેમ કરીને ફેરવી નાંખે? *(ચાણક્યનીતિ)*
🙏 પ્રબુદ્ધ બુધવાર!🙏