માં હું જાઉં છું રાહ ન જોતી,
એક તો વહાલ આપ રોજની જેમ આજે
ફરી સાંજે તારી ગોદ ને હું મહેકાવીશ
જજે હો મને એક લોરી તો સંભળાવજે..
તારી ઈચ્છા તો નહોતી મને જાવા દેવાની,
પણ મારી જીદ બહુ જબરી હતી ને મા!!!
હવે તો હું કાયમ માટે તારી પાસેથી જાવ છું
તું ખુશ રહેજે પણ હા રડતી નહીં મારા માટે..
તારો એક વહાલ મારા માટે કાફી હતું..
ભવોભવ તું જ મારી મા બને એવી માંગ મારી...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
શબ્દો તો બહુ ખુટે છે જ્યાં જીંદગી ખુટે છે...
એક નાની એવી શ્રદ્ધાંજલિ 🙏🙏🙏🙏🙏🙏🙏