વહાલા વાચક મિત્ર/સખી.
મારી લેખનયાત્રામાં એક સક્રિય વાચક તરીકે હરહંમેશ મારી સાથે રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે એક ખુશીના સમાચાર જણાવતાં આનંદ અનુભવું છું.
પૂજ્ય વડીલોના આશિર્વાદ, નાનાઓની શુભેચ્છાઓ અને પરમકૃપાળુ પરમેશ્વરની કૃપાથી આજે મારું પ્રથમ પુસ્તક મારા હાથમાં લેતાં ગર્વ અનુભવું છું. આ સાથે આપનો આભાર વ્યકત કરું છું કે જેણે મને વાંચતાં રહી આ કક્ષાએ પહોંચવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું.
આ પુસ્તકની સફળતા માટે મારો વાચકગણ અને એમનાં તરફથી મળતું પ્રોત્સાહન મહત્ત્વનો ભાગ ભજવે છે. ફરીથી એક વાર ખૂબ ખૂબ આભાર.😊🙏
https://www.amazon.in/dp/939158487X?ref=myi_title_dp
માતૃભારતીની સમસ્ત ટીમનો ખૂબ ખૂબ આભાર.🙏🙏🙏