“ઓ પી નૈયર “
તેમનાં સંગીત હેઠળ લતા મંગેશકરનું ગાયેલ એક પણ ગીત નથી ! આટલી લાંબી અને સફળ કારકિર્દી અને એ પણ લતાના એક પણ ગીત વગર કરવી એ એક અચરજ ભરી ઘટના લેખાય. આ અંગે તેમને લતા તરફ કોઈ રોષ કે અણબનાવ હોવાનું ક્યારે ય તેમણે કહ્યું નથી. જયારે જાહેરમાં આ અંગે તેમને પૂછવા માં આવ્યું ત્યારે તેઓએ એવું કહેલું કે લતાજીનાં સ્વરને સુટ કરે તેવી મારી સ્વર બાંધણી નથી.
🙏🏻