પોતાની દીકરી સાસરેથી મોબાઈલ કોલ કરી ખૂબ ખૂબ હર્ષભેર પોતાની મમ્મીને બતાવે છે કે મમ્મી મમ્મી મેં મારા સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધાં.
😄😄😄😄
મોબાઈલ કોલ સાંભળતી પોતાની મમ્મી આ કોલ સાંભળી અત્યંત દુઃખી સ્વરે પ્રત્યુત્તર આપતાં બોલી : બેટા! દીકરી! તારાં ભાભી અને તારા ભાઈએ અમને પણ વૃદ્ધાશ્રમમાં મૂકી દીધાં છે.
😭😭😭😭
દરેક દીકરો કે દીકરી એક દિવસ સસરો અને સાસુ બનવાનાં જ છે.
રખે! આ દિવસ ના આવે કે જેથી તમારાં સંતાન તમારા પર આ દુ:પ્રસંગ અજમાવે..!!!
🙏🙏વાત્સલ્ય 🙏🙏