🙏🙏આ "પતંગ" જીવનના ઘણા બધા પારદર્શક પાઠ શીખવી ગયો,

કોઈ 'દોરીના સંગે સ્નેહ બંધને' બંધાઈને આકાશમાં ઉડી ગયો,

વહેતી હવાના 'સંગે' ભળી! ખુબ હવા ભરી "ઉંચે" ઉડવા ગયો,

ઉંચા 'આકાશમાં' ભલે ઉડ્યો પણ અંતે અંત તો 'ધરા' પર આવી ગયો,!!

-Parmar Mayur

Gujarati Good Night by Parmar Mayur : 111913857
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now