💐💐💐
તમે ખાસ છો. મારા માટે.......
ભલે પાસે નથી છતાં પણ તમે ખાસ છો
મન નથી ભરાતું તમારા વિચારો
એટલે તો આંખોમાં છુપાવેલ તમારા
હસતાં ચહેરાને જોવાની ક્ષણ ખાસ છે
રાતની વાતોમાં તમારો સાથ ખાસ છે
પણ વાતો કરતા મારા હાથમાં
તમારા હાથ હોય એ ક્ષણ ખાસ છે
મારા સપનાઓ કરતા તમારા સાથે
વિતાવેલી હકીકત ખાસ છે.
હા તમે ખાસ છો ...🌹🌹🌹
-Riddhi Mistry