પતંગ કપાઈ જાય તો જ મજા આવે અને લૂંટાઈ ફાટી જાય તો જ મજા આવે.
🙏🌹🙏
પરંતુ પાકો "ચાઈ" દોરો કોઈનું ગળું કાપી નાખે તે જોવાની મજા કોઈને નહીં આવે.
🙏😭🙏
માટે દોરો કાચો જ વાપરો.આપણો જ વાપરો.
પતંગ ઉડાડો પરંતુ અન્યને તંગ ન કરો.
બાઈક સવારી કરો પરંતુ ગળે કપડું રાખો.
બાળક જીદ કરે તો પણ બાઈક આગળ ના બેસાડો.
- વાત્ત્સલ્ય