જ્યારે કોઈ વ્યકિત આપણી પાસે કંઈક માંગવા આવે ત્યારે આપણે કહીએ છીએ , જો માંગવા આવી ગયો ભિખારી.
તો વિચારો જયારે આપણે મંદિરમા જઈને ભગવાન પાસે કંઈક માંગીએ ત્યારે ભગવાન આપણા વિશે શુ કહેતા હશે ?
માટે બધાને રિસ્પેક્ટ આપો
અને રિસ્પેક્ટ મેળવો.
-jighnasa solanki