જેવી રીતે ફોનમાં એક સોફ્ટવેર આવે છે કે જેનાથી આપણે ફોન વિશેની તમામ માહિતી તેમાંથી પ્રાપ્ત કરી શકીએ. અને એ એટલે કે setting.
તેવી જ રીતે મનુષ્યમાં પણ એક સોફ્ટવેર છે જેનાથી એ મનુષ્ય વિશે તમામ માહિતી મેળવી શકાય (તે મનુષ્ય નો સ્વભાવ). અને એ છે પ્રેમ.
-D.H.