नीरक्षीरविवेके हंस, आलस्यम् त्वम् एव तनुषे चेत्।
विश्वस्मिन् अधुना अन्य:, कुलव्रतं पालयिष्यति क: ॥
*॥ चाणक्यनीति ॥*
*ભાવાર્થ* જો રાજહંસ જ દૂધ અને પાણી અલગ કરવાનું કામ પડતું મૂકી દે, તો આ કામ એના જેટલી કુશળતાથી બીજું કોણ કરી શકશે? જો બુદ્ધિજીવી અને સમજુ વ્યક્તિઓ જ જો પોતાનાં કર્તવ્યનું યોગ્ય રીતે પાલન નહીં કરે, તો બીજું કોણ કરશે?
*(ચાણક્યનીતિ)*
🙏 શુભ આદિત્યવાર!🙏
🙏🏻