સુવિચાર.
“साहेब मेरे मुझको, लुखी सुकी रोटी दे,
भाजी माँगत मैं डरुं, के लुखी छीन न जाय।
અંત:કરણ શુદ્ધ હોય તો જ આત્મશુદ્ધિનાં
માર્ગે આગળ ચાલી શકાય છે.
ધર્મ અને અધર્મથી તથા સ્થળ અને કાળની
સાપેક્ષતાથી પર જ સાચું જીવન છે, મુક્તિ છે.
તે કદી પણ જ્ઞાન અને પરમ સુખની ખોજની મર્યાદા
બની શકે જ નહીં. જો જીવન શુદ્ધ હોય તો જ
આત્મશુદ્ધિનાં માર્ગે આગળ ચાલી શકાય છે.
🙏🏻