क्षमाशस्त्रम् करे यस्य,
दुर्जन: किम् करिष्यति।
अतृणे पतितो वह्नि:,
स्वयमेवोपशाम्यति॥
*(सुभाषित संग्रह - क्षमा प्रसंशा १)*
*વિન્યાસ* पतित: वह्नि:,
स्वयम् एव उपशाम्यति ।
*ભાવાર્થ* ક્ષમારૂપી શસ્ત્ર જેના હાથમાં હોય, એનું દુર્જન શું બગાડી શકે? જો અગ્નિ, જ્યાં (સૂકું) ઘાસ ન હોય એવી જગ્યા પર પડે, તો એ આપોઆપ બુઝાઈ જાય છે.
*(સુભાષિત સંગ્રહ, ક્ષમા પ્રસંશા, ૧)*
🙏શુભ બૃહસ્પતિવાર!🙏
🙏🏻