Gujarati Quote in Romance by Ashok Upadhyay

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈની ગેરહાજરીનો અભાવ,
તો કોઈની હાજરીનો પ્રભાવ લાગે છે,
કાયમ તો નથી રહેવાનું બધું,
સમયને ક્યાં લગામ લાગે છે ?
લ્યો વર્ષ પૂરું થયું ને નવું આવ્યું,
કંઈક ગયું ને કંઈક લાવ્યું,
ક્યારે પહોંચશું મંઝિલ પર,
પગદંડી પર...વિચારી લાંબો પ્રવાસ લાગે છે.
સુખ દુઃખ સાથે ચાલે છે સતત,
ડગલે પગલે શીખું છું નવું,
જીવન આ ફરી શાળાનો ક્લાસ લાગે છે,
કોઈને ગેરહાજરીનો અભાવ,
તો કોઈની હાજરીનો પ્રભાવ લાગે છે.

અશોક ઉપાઘ્યાય

Gujarati Romance by Ashok Upadhyay : 111911084
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now