ભોજન એ પ્રસાદ છે.તેને સમયસર લો.અને ભોજનથી શરીરનું સંચાલન થાય.અને તેનું રુધિર બને.બીમારીમાં જો તમેં દવા લો અને ખોરાક ના લો તો આડઅસર થાય.એટલે ખોરાક લો તો જ દવા પચે.ઘણી દવા ખોરાક પહેલાં લેવાની હોય છે.અને ઘણી વખત ખોરાક ના લેવાની સલાહ પણ દાક્તર આપે છે.એટલે દર્દ પર ખોરાકની પરેજી પાળવાની હોય છે.
🙏
- वात्सल्य