'પગ છૂટો? પુરી ચાલીસેક મિનિટ ચાલો છો. અત્યારના સંજોગોમાં પગને બદલે જીવ છૂટો થઈ જશે. હરિ હરિ.'
**
'કોરોના ભૂખ્યો છે. ઝાડીમાં સંતાઈને બેઠેલા ચિત્તા જેવો. જે કોઈ આવો એકલદોકલ નીકળે એને ઝપટ મારી કોળિયો બનાવી લે. એટલે તો ઘરમાં રહેવું એ જ અત્યારના સંજોગોમાં એક માત્ર ઉપાય છે. આ વડીલ પોતે કોરોના ફેલાવશે નહીં પણ કોરોના તરાપ મારી એમનો શિકાર કરી શકે છે.'
**
વડીલ અને બીજા કાકાને પુરા પાત્રીસ કિલોમીટર દૂર ઉતાર્યા. કહે 'તમે તો ફીટ માણસ છો. થાક ખાતા માંડો ચાલવા. તમારો આખા અઠવાડિયાનો ક્વોટા પૂરો
માતૃ ભારતી દ્વારા પ્રકાશિત મારાં પુસ્તક 'કોરોના કથાઓ' ના અંશ.
આવી સુંદર વાર્તાઓ માટે જરૂર ખરીદો . એમેઝોન પર માત્ર 149 રૂ. માં