मनस्येकम् वचस्येकम्,
कर्मण्येकम् महात्मनाम्।
मनस्यन्यत् वचस्यन्यत्,
कर्मण्यन्यत् दुरात्मनाम्॥
*(स्रोत : अज्ञात)*
*વિન્યાસ*
मनसि एकम्,वचसि एकम्,
कर्मणि एकम्,मनसि अन्यत्,
वचसि अन्यत्कर्मणि अन्यत्।
*ભાવાર્થ*
મહાત્મા અને દુરાત્મા વચ્ચે શો ફેર છે? મનમાં જે વિચાર હોય એ જ બોલે અને એનું જ આચરણ કરે એ મહાત્મા;
પણ મનમાં હોય કાંઈ ને બોલે કાંઈ ને કરે કાંઈ એ દુરાત્મા.
*(સ્રોત : અજ્ઞાત)*
🙏 પ્રબુદ્ધ બુધવાર!🙏
🙏🏻