🙏🏻Jay jinendra 🙏🏻
💐Good morning 💐
શબ્દો તો રાત પડતાં સુઈ જાય છે વિચારો ને જ આખી રાત જાગવું પડે છે..🪸અણી હોય કે ટણી,બહુ વધે એટલે તૂટી જ જાય..🪸સવારે ચાલવા જવું તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને દિવસ દરમિયાન ધણું બધું ચલાવી લેવું એ જીવન માટે અતિ ફાયદાકારક છે..🪸વેલ્યું નથી થતી જ્યારે કંઈ મફતમાં મળી જાય..