समुद्रपारम् लघुनोडुपेन,
दंडेन चैकेन गिरिर्गरीयान्।
शौर्येण कर्तुं विपीन गभीरम्,
यत्नेन शक्यं सकलं धरायाम्॥
*अभिनवसुभाषितावलि:*
*વિન્યાસ*
लघुना उडुपेन, च एकेन, गिरी: गरीयान् ।
*ભાવાર્થ* એક સાવ નાનકડી હોડીની મદદથી દરિયો પાર કરી શકાય છે, એક નાના દંડની મદદથી ઊંચો પર્વત ચડી શકાય છે અને હૈયામાં હામ હોય તો અડાબીડ જંગલ પાર કરી શકાય છે. જરુર જો કોઈ હોય તો માત્ર પ્રયત્ન કરવાની હોય છે - જો એ થઈ શકે તો આ ધરા પર બધું જ સંભવ છે.
*અભિનવસુભાષિતાવલિ*
🙏 શુભ શશિદિન!🙏
🙏🏻