नाभिषेको न संस्कारः, सिंहस्य क्रियते वने।
विक्रमार्जितसत्त्वस्य,
स्वयमेव मृगेन्द्रता॥
*हितोपदेश, सुह्रदभेद १९*
*વિન્યાસ*
न अभिषेक: न संस्कारः,
विक्रम+अर्जितसत्त्वस्य,
स्वयम् एव ।
*ભાવાર્થ* વનમાં સિંહનો વનના રાજા તરીકે કોઈ રાજ્યાભિષેક કરવામાં આવતો નથી. એ તો પોતાના બાવડાં (પરાક્રમ) નાં જોરે જંગલના રાજાનું પદ મેળવી લે છે.
*હિતોપદેશ,સૃહ્રદભેદ,૧૯*
🙏શુભ આદિત્યવાર!🙏
💪🏻