ભરોસો તુટયા પછી ની માફી નકામી એમ સબંધ તરછોડયા પછી ની સફાઈ નકામી ડામ આપ્યા પછી ની લગાવેલી મલમ નકામી એમ શાહી ખુટયા પછી ની કલમ નકામી રસ્તો બદલાઈ ગયાપછી ની ફરી ની શરૂઆત નકામી રણે ચડયા પછી ની બુઠ્ઠી તલવાર નકામી વચન આપ્યા પછી ની ખોટી વાતો નકામી એમ નનામી ઉઠ્યા પછી ની વાહ વાહ ની ચચૉ નકામી મુરજાઈ ગયા પછી ની ફુલોની માવજત નકામી એમ સમય વિત્યા પછી ની સબંધો ની કદર નકામી...
-Meena Parmar