जलबिन्दुनिपातेन,
क्रमशः पूर्यते घटः ।
स हेतुः सर्वविद्यानां,
धर्मस्य च धनस्य च ॥
*(चाणक्यनीति, १२.१२)*
*ભાવાર્થ*
જેવી રીતે ટીપે ટીપે ઘડો ભરાય છે તેવી જ રીતે બધી વિદ્યા (જ્ઞાન), સદ્ ગુણ અને સંપત્તિ પણ ધીમે ધીમે (ટીપે ટીપે) જ પ્રાપ્ત થાય છે.
*(ચાણક્યનીતિ, ૧૨.૧૨)*
🙏 શુભ શનિવાર!🙏
🙏🏻