उद्योगे नास्ति दारिद्र्यं,
जपतो नास्ति पातकम् । मौनेन कलहो नास्ति,
नास्ति जागरिते भयम् ॥
(चाणक्यनीति,अध्याय ३)
*વિન્યાસ*
न अस्ति, जपत: न अस्ति,
कलह: न अस्ति ।
*ભાવાર્થ* જે મહેનતુ છે એની પાસે ગરીબાઈ નહીં ફરકે. જે હરઘડી ઈશ્વરનું નામ સ્મરણ કરે છે એને પાપ નહીં અભડાવે. જે મૌન રહે છે એ ઝઘડા-ટંટામાં નહીં પડે. જે જાગતો રહે છે એને ડર નહીં સતાવે.
(ચાણક્યનીતિ, અધ્યાય ૩)
🙏 શુભ શુક્રવાર!🙏