शोचन्ति जामयो यत्र,
विनश्यत्याशु तत्कुलम्।
न शोचन्ति तु यत्रैता,
वर्धते तद्धि सर्वदा॥
*॥ स्रोत: अज्ञात॥*
*વિન્યાસ* जामय: यत्र,
विनश्यति आशु तत् कुलम्,
यत्र एता, तद् धि।
*ભાવાર્થ* જે કુટુંબમાં વહુ દીકરીઓને ક્લેશ સહન કરવાં પડે છે એવાં કુટુંબો બહુ જલ્દીથી નાશ પામે છે. પરંતુ જે પરિવારમાં એમનાં માન અને મોભો જાળવવામાં આવે છે એવાં પરિવારોમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.
*(સ્રોત: અજ્ઞાત)*
🙏શુભ બૃહસ્પતિવાર!🙏
🙏🏻