થાય તકરાર જો લગ્ન પછી
એકબીજાને માફ કરી દેજો
અબોલા બહું નહીં સારા
ઝડપથી મનાવી લેજો, કેમકે
બીજો જીવનસાથી તો
આપણે શોધવો પડશે, ને એ
નવું પાત્ર કેવું હશે ?
એ તો આપણો રામજી જાણે,
એનાં કરતાં.....
આ પ્રભુએ બનાવેલ જોડીને
થોડું જતું કરીને પણ
એક્વાર સાચવી લેજો.
-Shailesh Joshi