नष्टम् द्रव्यम् लभ्यते कष्टसाध्यम्,
नष्टा विद्या लभ्यतेऽभ्यासयुक्ता।
नष्टारोग्यम् सूपचारै: सुसाध्यम्,
नष्टा वेला या गता सा गतैव॥
*॥स्रोत: अज्ञात ॥*
*વિન્યાસ*
लभ्यते: अभ्यासयुक्ता,
नष्ट आरोग्यम् सु+उपचारै:,
गता एव।
*ભાવાર્થ* ગુમાવેલું ધન મહેનત કરીને ફરીથી પાછું મેળવી શકાય છે.ભૂલાઈ ગયેલી વિદ્યા ફરીથી અભ્યાસ કરીને પાછી મેળવી શકાય છે.કથળેલી તબિયત સારી રીતે ઉપચાર કરીને ફરીથી સુધારી શકાય છે પરંતુ એક વાર સમય જો હાથમાંથી જતો રહ્યો તો પછી એને કોઈ રીતે પાછો મેળવી શકાતો નથી.
*(સ્રોત: અજ્ઞાત)*
🙏મંગળમય મંગળવાર!🙏