કોચના હાથ નીચે પ્રેક્ટિસ કર્યા પછી પણ મેચ હારી જઈ, ફરી આગળની મેચ માટે, એજ કોચ, એજ પ્રેક્ટિસ કરી મેચ જીતવાના કિસ્સા આપણી નજર સામે જ છે, ને વધારેમાં, એ મેચ કેમ હાર્યા એનાં કારણો પણ આપણે શોધી કાઢીએ છીએ, તો.....
શું આજ ટ્રીક આપણે આપણી, સફળતા માટે કરતાં પ્રયાસોમાં ના વાપરી 🙏🏻શકીએ🙏🏻
Shailesh Joshi