જો આપણે કોઈને નડીએ છીએ, તો એનો સૌથી મોટો ને સૌથી પહેલો મતલબ એક જ છે કે.....
આપણે આપણાં જીવનમાં શું કરવા માંગીએ છીએ ? એનું વિઝન કલિયર નથી, ને જો આપણું વિઝન કલિયર છે, તો પછી...એ દિશામાં આગળ વધવા માટેનાં જ્ઞાનનો અભાવ છે,
🙏🏻બીજું કંઈ નહીં 🙏🏻
Shailesh Joshi