ડૂબવા સિવાય કયારેય, આપણે કોઈની પણ મદદ માંગીએ છીએ ? = ના
વિચારોને અમલમાં મૂકતા પહેલાં = ના
વિચારો પર ચાલવાનું શરૂ કર્યાં બાદ = ના
ને છેલ્લે......
નિષ્ફળ ગયા બાદ = ના
મિત્રો, આપણી આસપાસ
ઘણાં બધાં લોકો એવા છે, કે જેમને આપણી પર ખૂબજ લાગણી હોય છે, એને નજર અંદાઝ
🙏🏻ના કરીએ🙏🏻