🌹સવારનું સૂર્યમુખી🌹
જરૂરિયતથી જ ઉભી થાય છે,સબંધોની વણઝાર ! અને એ સંતોષાય ત્યાં સુધી ચાલે છે.ક્યારેક જરૂરિયાતની પ્રબળ ઈચ્છા અધૂરી રહી જાય ત્યારે ચાહનામાં તિરાડ પડે છે.પરિણામે પરસ્પર મોટી ખાઈ બની સંબંધો સપાટ મેદાન બની જાય છે.પરિણામે ભૂલનો પસ્તાવો અને વસવસો જિંદગીભર મનમાં ઘર કરી જાય છે.માટે કોઈના સંબંધો વિચાર્યા વગર જલ્દીમાં ના તોડો....
- वात्सल्य