નજર પડે ચેહરા પર કે અંતરના હાવભાવ પરખઈલઉ એવી દ્રષ્ટિ તે આપી, છતા દુઃખી થઉ છું ભગવંત,
કોઈ વીકારી લોભી લુટારા મતલબી દીઠે, કોઈ ભોળા ભગતડા દીઠે, ન કોઈ ના આત્મા જાગૃત દીઠે, અસ્તીત્વ ટકાવી રાખવાની હોડમાં લુટારા ભોળાઓ પર ભારી પડે, બેઉં ની મતી ગઈ છે મારી લાખ સમજાઉ તોય એક લુટાવા તો બીજું લુટવા ફરે
-Hemant Pandya