#Good

Good એટલે સારુ, મનને ગમે તેવું, મોં પર દેખાઈ આવે તેવું, દિલ ના તાર ઝણઝણાવી નાંખે તેવું, અપાર આનંદ ની અનુભૂતિ કરાવે તેવું.


આ 'સારુ' શબ્દ એ ઘણા બધા ઉપયોગ માં આવે છે
દેખાવ માટે
વર્તન માટે
કોઈપણ વસ્તુ ની યોગ્યતા માટે

પણ જયારે 'સારુ' શબ્દ સાથે 'વર્તન' જોડાય છે ત્યારે એ વધારે ખીલે છે જેમકે એક તળાવ માં કમળ નુ ફૂલ, એક ચાંદની રાત માં તળાવ માં ખીલેલું પોયણું, એક ઠંડી ગુલાબી સવારમાં ફૂલ પર શોભતું ઝાકળ નુ બિંદુ, રીમઝીમ વરસાદ સાથે ઇંદ્રધનુષ આ કુદરત ની શોભા છે.

માનવી માટે 'સારુ' સાથે એનું 'વર્તન' જોડાઈ જાય ત્યારે એની પોતાની શોભા અખૂટ બની જાય છે.

Gujarati Good Morning by Hjj : 111906884

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now