પ્રકાશપર્વના અંતિમ પર્વ અને અજવાળી પૂનમની તિથી નિમિત્તે ઉજવાતા તહેવાર દેવ દિવાળીની દરેક ને હૃદયપૂર્વક
શુભેચ્છાઓ 💐
અંધારાના આવરણને પાર કરીને રોશનીના 🪔 પગલે આપનું જીવન આગળ વધતું રહે તેવી અંતરની મનોકામના.
નવવર્ષમાં સમૃદ્ધિ અને શાંતિ બની રહે એવી મંગલકામનાઓ...