તેં દગો દીધો તો ભલે દીધો સુખી થજો જ્યાં જાઓ ત્યાં!
આમેય તારી માગણીઓને ન્યાય આપી શકતો નથી જ્યાં l
"ડિવાઇન" લવ કર્યો હતો પ્યારમાં માગણી ખતમ જ્યાં !
માગણી ન્હોતી,લાગણી જ હતી લડાઈ ના લેશ જ્યાં !
કશુંક કીધું હોત કશક છે મારા તરફથી તો સુધારી લેતે!
રિસાઈ મનાવી લેત અણગમતું છોડી દેત તું કહે ત્યાં ll
- વાત્સલ્ય
#Divine