લોકો ફક્ત ધનની પુજા નથી કરતા
ધનવાનો ની પણ કરે છે...
ધનની તરસ, મૃગજળ કરતા પણ ખરાબ છે. મૃગજળ પાછળ દોડનાર તો એક વખત પછી મૃગજળ પાછળ દોડવાનું બંધ કરી દેશે,
પણ પૈસા પાછળ દોડનારો, જેમ વધારે પૈસા આવશે તેમ વધારે દોડશે..
*બસ આ ધનતેરસે તમારી પૈસાની તરસ પૂરી થાય અને તમે મળેલા પૈસાથી જિંદગીને ભરપૂર માણી શકો તેવી શુભેચ્છા* 👍👍
ધનતેરસની શુભેચ્છાઓ 🌸🌸🌸