સંસારના દરેક વિકારોથી પ્રભાવિત વ્યક્તિ જયારે સંસારને નઠારો કહે,
તો એ વિકારોની ભોગવણી કરનાર વ્યક્તિ ઠરીઠામ કેવી રીતે કહી શકે ?
જેતે સમયે જેતે ઉંમરમાં જીવન જીવવાનું હોય એ જીવી લેવાનું હોય કોઈપણ વિકારો રાખ્યા વિના સરળતા સાથે,
સરળતાજ એક હથિયાર છે વિકારોથી પર રહેવા.
બાળપણમાં જવાની નકામી,
જવાનીમાં ઘડપણ નકામું,
ઘડપણમાં કોઈપણ પ્રકારના વિકારો નકામા.
-@nugami.
-Tr.Anita Patel