ગૃહિણી પગાર માંગે તો?
કપડા ધોવાના- 3000rs.
વાસણ માંજવાના- 3000rs.
કચરાપોતા- 2000rs.
ત્રણ ટાઈમ ભોજન- 20000rs.
બાળકો ની આયા-10000rs.
તમારા મમ્મી પપ્પા ની સંભાળ રાખનાર- 10000rs.
તમારા ઘર નુ ધ્યાન રાખે ચોકીદાર-10000rs.
3000+3000+2000+20000+10000+10000+10000=58000rs. આ એક મહિના ની જ વાત છે
આ બધા ના કામ એકલી ગૃહિણી કરે છે તો પણ પુરૂષ કહે છે તુ આખો દિવસ કરે છે શુ?
-NIDHI RUSHIKESH