सर्वं परवशं दुःखम्, सर्वमात्मवशम् सुखम्।
एतद् विद्यात् समासेन,
लक्षणम् सुखदुःखयोः॥
॥ मनुस्मृति, ४.१५९ ॥
*વિન્યાસ*
सर्वम् आत्मवशम् ।
*ભાવાર્થ*
સુખ અને દુઃખની લાક્ષણિકતા ટૂંકમાં વર્ણવી હોય તો એ છે કે જે કાંઈ બીજાંનાં હાથમાં છે એ બધું દુઃખ છે અને જે કાંઈ આપણી બાથમાં છે તે બધું સુખ છે. (મનુસ્મૃતિ,૪.૧૫૯)
🙏 શુભ શનિવાર!🙏