💫તારી એક મુસ્કાન માટે મને તારી.
સામે હારી જવું ગમશે...
💫તારી એક મીઠી યાદ માટે મને હર
પલ તારી વાતો યાદ કરવી ગમશે...
💫તારી એક ઝલક માટે મને તારા
સપનામાં પણ વિહરવું ગમશે...
💫તારી હર ખુશી માટે મને મારા દુઃખ
ભૂલી તારી ખુશીઓમાં સમાવું ગમશે..
💫તારા હર એહસાસ માટે મને મારી.
લાગણીઓ વ્યક્ત કરવી ગમશે..
💫તારી સાથે જીવન ના હર એક પથ પર
હંમેશા ચાલવું ગમશે...
💫તારા પ્રેમ ભર્યા વ્હાલ માટે મને તારા
સ્પર્શ ના આલિંગન માં સમાવું ગમશે...!!
shital ⚘️