Gujarati Quote in Poem by NIDHI RUSHIKESH

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તુ તારી તકલીફો કે'ને મને; તારી દોસ્ત બનવું છે મારે,
તુ મારા ખભે માથુ રાખી રડ ને અર્ધાંગિની નો અર્થ સાર્થક કરવો છે મારે.
તુ મારી સાથે હસ ને તારી સાથે હસવું છે મારે.
તું મારા શ્વાસ બન ને
તારું જીવતર બનવું છે મારે.

-NIDHI RUSHIKESH

Gujarati Poem by NIDHI RUSHIKESH : 111899979
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now