અધૂરી પળ
*****************
કેવી આ લાગણી કે પળવારમાં અધૂરી રહીને વહી ગઈ.
કેવી અતૂટ બંધન વિશ્વાસમાં બંધાઈને જીંદગી એમ વહી ગઈ.
જિંદગી એમ કેમ અધૂરા સ્વપ્ન બતાવીને છોડી ગઈ.
હાથથી બનાવેલી વેણી ફોરમ ફેલાવ્યા વગર રહી ગઈ.
અમૃત ભરેલી મીઠી વાત એમ બોલ્યા વગર રહી ગઈ
અધૂરી પળોની યાદ એમ આંખોમાં આંસુ બની વહી ગઈ