વ્યક્તિ દરરોજ પોતાનું કબાટ ખોલીને જુવે છે સાહેબ કે આજે ક્યા કપડાં પેહરું તો સારો લગીસ...
પણ વ્યક્તિ ક્યારેય એ નથી વિચારતા કે આજે આપડે એવું કયું કામ કરશું તો ઇશ્વર રાજી થાસે મારી આજુ બાજુ ના લોકો રાજી થાસે...!!

-Mukesh Dhama Gadhavi

Gujarati Good Night by Mukesh Dhama Gadhavi : 111899710
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now